વિજ્ઞાનને લગતા સાધનો

ફોટોમીટર : પ્રકાશ માપક સાધનબેકમેન થર્મોમીટર : તાપવિકાર માપક સાધનબેરોમીટર : વાયુભાર માપક સાધનમાઈકોમીટર : સુક્ષ્મતા માપક સાધનમેખમીટર : પરાધ્વનિ વેગ માપક સાધનરિફેકટોમીટર : વક્રીકારકતા માપક સાધનલેકટોમીટર : દૂગ્ધ ઘનતા માપક સાધનવાઈનોમીટર : મદિરામાં મધાર્ક માપક સાધનવેરિયોમીટર : વિમાન ચડઉતર માપક સાધનસ્ફેરોમીટર : ગોળાકાર માપક સાધનસેલિનોમીટર : ક્ષારતા માપક સાધન
કિલનોમીટર : ઢાળ માપક સાધનકાયોમીટર : અતિ નિમ્ન તાપ માપક સાધનગેલ્વેનોમીટર : વીજમાપક સાધનગોનિયોમીટર : કોણ માપક સાધનગોસમીટર : ચુંબકત્વ માપક સાધનગ્રેવિમીટર : ગુરુત્વ માપક સાધનડેન્સીમીટર : ઘનતા માપક સાધનપિરહેલિયોમીટર : સૂર્યકિરણ માપક સાધનપ્લુવિયોમીટર : વર્ષામાપક સાધનપાયરોમીટર : ઉચ્ચતાપ માપક સાધનપ્લેનિમીટર : સમતલ ફલ માપક સાધન
ઈન્ટરફેરોમીટર : પકાશ તરંગ માપક સાધનએટમોમીટર : બાષ્પદર માપક સાધનએકિટનોમીટર : કિરણતીવ્રતા માપક સાધનએનિમોમીટર : વાયુવેદ દિશા માપક સાધનઓડિયોમીટર : શ્રવણશક્તિ માપક સાધનકલરિમીટર : વર્ણ તીવ્રતા માપક સાધનઓલ્ટિમીટર : ઉન્નતતા માપક સાધનકેથેટોમીટર : દ્રવતલતા માપક સાધનકેલરીમીટર : ઉષ્મામાપક સાધનકોનોમીટર : કાલ માપક સાધનપિકનોમીટર : પ્રવાહી લક્ષણ માપક સાધન
એડિફોન : બહેરા માણસો માટે સાંભળવા માટે મદદ કરતું સાધનઓપ્ટોફોન : આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે તેવું સાધનમાઈક્રોફોન : વીજળીની મદદથી અવાજને મોટો બનાવતું સાધનહાઈગ્રોફોન : પાણીની અંદર અવાજનો વેગ માપતું સાધનગ્રામોફોન : રેકર્ડ પરથી અસલ અવાજ ઉત્પન્ન કરતું સાધનડિક્ટોફોન : કાગળો લખવાનું ગ્રામોફોનની જેમ કામ કરતું સાધન

એમીમીટર : વિદ્યુતપ્રવાહનું બળ માપતું સાધનટ્રાન્સમીટર : રેડિયોનાં વીજળીક મોજા મોકલવાનું સાધનથર્મોમીટર : તાપમાન માપવાનું સાધનમાઈલોમીટર : વાહને કાપેલ અંતર દર્શાવતું સાધનવોલ્ટામીટર : વિદ્યુત પૃથક્કરણ કરવા માટે વપરાતું સાધનસ્પીડોમીટર : ગતિશીલ વાહનની ગતિનો વેગ દર્શાવતું સાધનહાઈગ્રોમીટર : હવામાં રહેલ ભેજ માપવાનું સાધનહાઈડ્રોમીટર : પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવાનું સાધનમેગ્નોમીટર : ચુંબકીય ક્ષેત્રમાપક સાધનઓપ્ટોમીટર : દષ્ટિ ક્ષમતામાપક સાધનપાર્યઝોમીટર : સંઘહતા માપક સાધન
એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહની ધ્રુજારી માપવીકાર્ડિયોગ્રાફ : હદયના દબાણની અસર નોંધતું સાધનકેસ્કોગ્રાફ : વનસ્પતિને થતાં સંવેદનો દર્શાવતું સાધનટેલિગ્રાફ : તાર સંદેશો નોંધનાર સાધનથર્મોગ્રાફ : દિવસના ઉષ્ણતામાનની અસરવાળો ગ્રાફ બતાવતું સાધનસિનેમેટોગ્રાફ : હાલતાચાલતા ચિત્રની ફિલ્મ બનાવતું સાધનસિસ્મોગ્રાફ : ધરતીકંપ માપક સાધન
સ્ટેથોસ્કોપ : હદયના ધબકાર માપવા વપરાતું સાધનટેલિસ્કોપ : દૂરનો ગ્રહ જોવા માટેનું સાધનએપિસ્કોપ : પરાવર્તિત ચિત્ર જોઈ શકાય તેવું સાધનએપિડાયોસ્કોપ : પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટે વપરાતું સાધનગાયરોસ્કોપ : પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધનગેલ્વેનોસ્કોપ : વિદ્યુતપ્રવાહની સ્થિતિ દર્શાવતું સાધનપેરિસ્કોપ : અંતરાય છતાં વસ્તુઓ જોવા વપરાતું સાધનબેરોસ્કોપ : હવાના દબાણનો ફેરફાર બતાવતું સાધનઈલેકટ્રોસ્કોપ : પદાર્થનો વિદ્યુતભાર દર્શાવતું સાધનહાઈડ્રોસ્કોપ : સમુદ્રનું તળિયું જોવા માટે વપરાતું સાધનહોરોસ્કોપ : હસ્તસામુદ્રિક શાસ્ત્ર અને તેનું દર્શન કરાવતું શાસ્ત્રમાઈકોસ્કોપ : લેન્સ પદ્ધતિથી પદાર્થને મોટો બતાવતું સાધનરેડિયોટેલિસ્કોપ : અવકાશી પદાર્થોમાંથી આવતા રેડિયો અવાજો ઝીલતું સાધનસિનેમાસ્કોપ : ત્રણ પરિમાણ દશ્યમાન થાય તેવી યાંત્રિક યોજનાસ્ટિરિયોસ્કોપ : ઝીણી વસ્તુને મોટી બતાવતું સાધનએન્ડોસ્કોપ : ગૃહદર્શક સાધનઓટોસ્કોપ : કર્ણદર્શક સાધન
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો